હોઠ છે લાલ…

Hoth 6e laal ne..Gulabi 6e gaal..
Kem 6upavi sakis tu tara dil nu aa haal
Mane dekhay 6e tuj ma muj nu bhavishya
Tu j 6o mari aaj ne kaal.

હોઠ છે લાલ ને ગુલાબી છે ગાલ,
કેમ છુપાવી શકીશ તું તારા દિલનું આ હાલ
મને દેખાય છે તુજમાં મુજનું ભવિષ્ય !
તું જ છો મારી આજ ને કાલ.

-અજ્ઞાત

  1. No trackbacks yet.

Leave a comment