જિંદગી કુરબાન તેના પર…
Koi Prit Nibhavi Jay
Koi Rit Nibhavi Jay
Koi Sath To Koi Sngath Nibhavi Jay
Kari Do Jindgi Kurban Tena Par
Je Dukh Ma Pan Tmaro Sath Nibhivi Jay.
કોઈ પ્રીત નિભાવી જાય
કોઈ રીત નિભાવી જાય
કોઈ સાથ તો કોઈ સંગાથ નિભાવી જાય
કરી દો જિંદગી કુરબાન તેના પર
જે દુ:ખમાં પણ તમારો સાથ નિભાવી જાય.
-અજ્ઞાત
Advertisements
VERY NICE