તું ન સમજી શકી…

ચાહતો હતો હૃદયથી તને મારી ચાહત તું ન સમજી શકી,
રાત-દિન ઝંખતો રહ્યો તને મારી વેદના તું ન સમજી શકી,

હર રોજ નિહારતો રહ્યો તને મારો ઈશારો તું ન સમજી શકી,
મનની વાત કહેવી હતી તને મારો ઈરાદો તું ન સમજી શકી,

વિદાય વેળાએ યાદ કરતો રહ્યો તને મારી ફરિયાદ ને તું ન સમજી શકી,
દુ:ખી હતો તોયે ભૂલી ન શક્યો તને મારી તડપ તું ન સમજી શકી.

”સહિયર”(ગુજરાત સમાચાર)માં પ્રકાશિત

Advertisements
  1. નહતો પ્રભુ નો વાસ મુજમાં,કેમ સમજુ કહ્યા વિણ,તુંજ હદય કેરી વાત!

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: