તમારી યાદથી…
Tamari Yad Thi Mukhdu Malkai Gyu
Dil Pan Khushi Thi Kevu Harkhai Gyu
Unda Dariya Jevu Hraday Hatu Maru,
Pan Tamari dosti Na 1Tipe 6alkai Gyu.
Dil Pan Khushi Thi Kevu Harkhai Gyu
Unda Dariya Jevu Hraday Hatu Maru,
Pan Tamari dosti Na 1Tipe 6alkai Gyu.
તમારી યાદથી મુખડું મલકાઈ ગયું,
દિલ પણ ખુશીથી કેવું હરખાઈ ગયું,
ઊંડા દરિયા જેવું હ્રદય હતું મારું,
પણ તમારી દોસ્તી(પ્રેમ)ના એક ટીપે છલકાઈ ગયું.
દિલ પણ ખુશીથી કેવું હરખાઈ ગયું,
ઊંડા દરિયા જેવું હ્રદય હતું મારું,
પણ તમારી દોસ્તી(પ્રેમ)ના એક ટીપે છલકાઈ ગયું.
-અજ્ઞાત
Advertisements
No trackbacks yet.