વેલેંટાઈન એસએમએસ…

તારી માટે મારી પાસે કોઈ શબ્દો નથી
કે નથી કોઈ કવિતા
હુ જાણુ છુ ફક્ત એક જ શબ્દ મારી સ્વીટ હાર્ટ
અને એ છે આઈ લવ યુ

તારી આંખો વગર સુની મારી આંખો
જેવુ કે ચદ્ર વગરનુ આકાશ
મારા જીવનમાં આમ જ મહેકતા રહેજો
જેવુ બાગમાં મહેકે ગુલાબ
હેપી વેલેંટાઈન ડે

તુ લાખોમાં એક છે, તુ જ દુનિયામાં બેસ્ટ છે
હુ છુ નસીબવાળો કે તુ મારી નિયરેસ્ટ છે
હેપી વેલેંટાઈન ડે

પ્રેમ મસ્તીને માણતા શીખવાડે છે
પ્રેમ દુ:ખને સહન કરતા શીખવાડે છે
પ્રેમ દિલભરની ખુશી માટે
સર્વસ્વ કુરબાન કરતા શીખવાડે છે
હેપી વેલેંટાઈન ડે

હું મારુ દિલ મોકલી રહ્યો છુ, તેને ઠુકરાવશો નહી
દિલને મારા સાચવજો તેને તોડશો નહી
મારા દિલમાં સાચો પ્રેમ સમાયેલો છે
તેથી હંમેશા તમારી પાસે જ રાખજો
હેપી વેલેંટાઈન ડે

તારી સાથે હું ખુદને પણ ભૂલી ગયો
તારા વગર હુ ખુદને ઓળખી ગયો
ફરીથી હુ ખુદને ભૂલવા માંગુ છુ
બી માય વેલેંટાઈન

જ્યારે હુ આકાશમાં ચંદ્ર જોઉં છુ ત્યારે તને મિસ કરુ છુ
રહે તુ ખુશ સદા એ જ આજના દિવસે વિશ કરુ છુ
હેપી વેલેંટાઈન ડે

મારા પ્રેમ પર ભરોસો કરીને મારી પર એક ઉપકાર કરો
સાચો છે પ્રેમ મારો, પારખી લો પણ સ્વીકાર કરો
હેપી વેલેંટાઈન ડે

થોડી વીતેલા ક્ષણોની યાદોને સજાવી રાખજો
થોડા આવનારા ક્ષણ સાથે આશા બાંધી રાખજો
જુદાઈની આ ક્ષણ તો આમ જ વીતી જશે
બસ તમારા હોઠો પર મુસ્કાન કાયમ રાખજો
હેપી વેલેંટાઈન ડે

-વેબ દુનિયા

Advertisements
  • shyam thakker
  • February 19th, 2010

  wah tapan bhai wah bahuj saras 6e yar

  • shilpa prajapati
  • February 21st, 2010

  aha nice one. keep it
  shilpa
  http://shil1410.blogspot.com/ navi rachana juvo blog par ……..

  • mukeshsinh
  • March 6th, 2010

  Jay Mataji

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: