ફક્ત એક તારી યાદ…

Vhavi ansu pan A akshro dhoi nathi sakto
nyan varse 6ta jane puru roi nathi sakto
kahuto jindgi ma je hatu te sarv 6e khoyu
fakt 1 tari YAAD ne khoi nathi sakto.

વહાવી આંસુ પણ એ અક્ષરો ધોઈ નથી શકતો,
નયન વરસે છતાં જાણે પૂરું રોઈ નથી શકતો,
કહુ તો જિંદગી માં જે  હતું તે સર્વ છે ખોયું
ફક્ત એક તારી યાદ ને ખોઈ નથી શકતો.


-અજ્ઞાત

Advertisements
  1. ધોવી હતી તારી યાદ ને મારા આંસુ ના વરસાદ માં
    ઈચ્છવા છતાયે નથી ધોવાતી મારા પ્રેમ ની તસ્વીર તારી
    રંગ પાકો છે મારી ચાહત નો નહિ હવે ધોવાયા આંસુ થી
    સીમા દવે

  2. Nice

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: