આજ સુધી…

ખુશ હતા અમે અને તમે
આજ સુધી…
હસતા હતા કોઈ ન હતી પરવા અમને અમારા જીવનની
આજ સુધી…
મળ્યા તમે અમને અચાનક અને હાલત એવી કરી ગયા જે ક્યારે ન થઇ હતી
આજ સુધી…
એ ક્ષણ હું ક્યારે ન ભૂલી શક્યો
આજ સુધી…
તમે મળ્યા ને બદલાઈ ગયું મારું જીવન જેને કોઈ ન બદલી શક્યું
આજ સુધી…
દિવસો જતા નથી ને રાતો વીતતી નથી ક્યારેય ન બન્યું હતું
આજ સુધી…
દરરોજ જોતો રહ્યો તમને પણ કહી ન શક્યો મારા દિલની વાત
એટલે જ તડપે છે ‘રવિ’ તમારા પ્યાર માટે
આજ સુધી…

-તપન પટેલ ‘રવિ’

Advertisements
  1. દરરોજ જોતો રહ્યો તમને પણ કહી ન શક્યો મારા દિલની વાત
    એટલે જ તડપે છે ‘રવિ’ તમારા પ્યાર માટે
    આજ સુધી…SARAS RACHANA

  2. દિલની વાત કવિતા સ્વરૂપે ખુબ સરસ રીતે ઉતારી છે..અભિનંદન

    • gagan mehata
    • ડિસેમ્બર 18th, 2009

    maari shayario pan vaachajo ho kaviraj.

  3. Really A very good one..ખુશ હતા અમે અને તમે
    આજ સુધી…
    હસતા હતા કોઈ ન હતી પરવા અમને અમારા જીવનની
    આજ સુધી…
    મળ્યા તમે અમને અચાનક અને હાલત એવી કરી ગયા જે ક્યારે ન થઇ હતી
    આજ સુધી…
    એ ક્ષણ હું ક્યારે ન ભૂલી શક્યો
    આજ સુધી…
    તમે મળ્યા ને બદલાઈ ગયું મારું જીવન જેને કોઈ ન બદલી શક્યું
    આજ સુધી…
    દિવસો જતા નથી ને રાતો વીતતી નથી ક્યારેય ન બન્યું હતું
    આજ સુધી…

    • arpen
    • ડિસેમ્બર 22nd, 2009

    હાય કેમછે? શું વાત છે લાગે છે કોઈ દિલ ની રાની છે…જસ્ટ જોકીંગ,,
    બહુ સરસ રચના છે તારી. હુ રોજ સવારે ચાય સાથે તારા sms વાચુ છું. pinki

  4. રિયલી પ્રેમ ને વ્યક્ત કરવા રીત ખુબ સારી છે. દિલ સુધી બધા શબ્દો પોહચી ગયા

  5. ખુબજ સરસ રચના તપન ભાઈ..
    સઘળું આપે પ્રભુ તમેને એવી પ્રાથના જે નથી મળ્યું આપને,
    આજ સુધી….

    કિરણકુમાર રોય
    http://www.gujaratisahityaa.blogspot.com/

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: