આપનું મંતવ્ય આપો….

આ બ્લોગ આપને કેવો લાગ્યો?…આપનું મંતવ્ય આપો….

Advertisements
  • Dinesh Vandra
  • December 31st, 2009

  I Realy Like this Blog very much

  • lalji
  • January 1st, 2010

  ભાઈ મને આપ્નો બ્લોગ ખુબજ ગમ્યો તેમા નવિનતા એ રહેલી છેકે આપણને….
  આપણી માત્રુભાષામાં વાતો કરવાનો અને આપણા વિચારો એક બીજા સુધી પોછાડવાનો લાહ્વો મળિ રહે છે…

  આપનો આભાર્……
  લાલજી બલદાણીયા

 1. khubaj saras chhe apna sms i like very like

  • Yogesh
  • January 4th, 2010

  Hello Tapan,

  I appreciate your initiative, keep your creativity flowing all the time. Cheers…Yogesh

 2. KHUBAJ SARAS SUVICHARO ANE SARA SMAS

 3. તપનભાઈ આપનો બ્લોગ ખુબ જ ગમ્યો..sms નો સિલસિલો ચાલુ રાખજો..

 4. તપનભાઈ આપનો બ્લોગ ખુબ ખુબ ખુબ જ ગમ્યો

  • Nilkanth
  • January 10th, 2010

  Amazing…. Thanks a lot…..

  • ashish pandya
  • January 13th, 2010

  tamara sms thi hu pan gujrati sms mate khubaj famous thai gayo……….
  thnk u tapan……….

 5. Tapan, I am highly impressed with your approach and purpose having this blog. Being a primary school teacher it amaze me more. I hope Gujarat gets more and more professional and passonate teachers like you. Keep the good work going…all the best….

 6. તપન ભાઈ, આજે આપના બ્લોગ ઉપર મંતવ્ય આપેલ છે. બ્લોગ ખુબ જ ગમ્યો.

  • nilesh patel
  • February 2nd, 2010

  hi dear

  તપનભાઈ આપનો બ્લોગ ખુબ જ ગમ્યો..sms નો સિલસિલો ચાલુ રાખજો.

  • Hardik Vora
  • February 4th, 2010

  Tamaro Aa Blog Khub J Gamyo….. Amuk Gujarati Shayari O Vanchine…. Dil Khush Thayi Jay 6e….. Thanx and………
  Hoon Prem Ma Nishfad Gayo 6u Toh Thodik Gujarati Gham Ni Shayari Pan Mukjo…

  Thanx Again…

  • shyam thakker
  • February 9th, 2010

  realy ma yar bahuj gamyo

  • YOGESH MANDALIA
  • February 15th, 2010

  i dont have any words to express my feelings for this blog
  well done dear my friend TAPAN

  • DEEPAK M.VORA
  • February 22nd, 2010

  TAMARI SHAYRI YO VACHI NE MARU MAN BHARAIAYVU NE MARI JUNI YAAD TAJI THAI GAI THANK YOU TAPANBHAI MANE TAMARI SHAYRI KHUBAJ GAMI NE TAMARU AVU KOI BOOK KE PHOTA HOI TO JARUR THI MANE REPLY KATJO ANE TAMARA AAMA JETLA BLOGE CHE TENI MATE MARI PASE KEHVA MATE SHABDE NATHI VERY VERY NICE BLOGE

  • bharat
  • February 23rd, 2010

  tapanbhai

  tamaro blog khubaj gamyo

  gujarati sayari blog vachi ne maja avi gai

  • yash thakkar
  • March 25th, 2010

  તપન ભાઈ,
  મને આપ્નો બ્લોગ ખુબજ ગમ્યો
  Amazing…!!!!!!!!!!

  JOIN JOKES_PUB
  TO
  09219592195

  આપનો આભાર્……
  YASH

  • Kaushik
  • April 22nd, 2010

  ખરેખર ખુબજ સારો બ્લોગ છે તપન ભાઇ…

  અને તમારા જેવા ભાઇ ગુજરાત ને મળ્યા તે તો ગુજરાત માટે આનંદ ની વાત છે…..

  બસ આવી રીતે ગુજરાત નુ અને ગુજરાતી ઓનુ નુ નામ રોશન કરતા રહો….

 7. મારી વેબસાઈટ http://www.vicharo.comની મુલાકાત લો.

  • soham raval (driver dilwalo )
  • April 28th, 2010

  સરસ સે હો તપનભાઇ…

  • kalpesh jinjo (diu)
  • May 21st, 2010

  Tamaro Aa Blog Khub J Gamyo………

  • hitu
  • May 31st, 2010

  bahu saras chhe. gujarati bhasha ketali sari chhe te ani upar thi khabar pade chhe.

  • વિજય થાનકી
  • June 3rd, 2010

  તપનભાઈ મઝા આવી ગઈ…..
  ગુજરાતી ને કોઈ ના પહોચે ….ભાઈ….

 8. સરસ છે તપનભાઇ આપનો બ્લોગ…
  તમે પણ મારા બ્લોગની વિઝિટ મારતા રહેજો.નીચે લીન્ક આપી છેઃ
  http://www.soham.wordpress.com

  એ આવજો…જય માતાજી…

  -સોહમ રાવલ

  • swapnil
  • June 21st, 2010

  its amazing tapanbhai
  direct heart ma touch kari gayr tamara vichar.
  thx go on…..

  • sagar
  • July 3rd, 2010

  વાહ તપન ભાઇ વાહ
  ખુબ સરસ છે

  • Jaysukh.n.maru
  • July 11th, 2010

  very very very very fantastik i proude u gujrat thanx TAPAN BHAI TAMARO BLOG MANE BAHU BAHU GAMYO

 9. શ્રી.તપનભાઈ

  મે આજે તમારા બ્લોગની મુલાકાત લીધી,

  સમય કયાં પસાર થઈ ગયો કાંઈ ખ્યાલ ન આવ્યો.

  ” તપનભાઈ આપ તો નીતિ, પ્રિત્ અને રીતિનો સાક્ષાત સંગમ છો,

  આપની વધુ નજીક આવવાથી જ્ઞાનની ક્ષિતિજો વિકસતી જાય છે.”

  આપ આમ જ ગુજરાતી સમાજની સેવા કરતા રહો…!

  અભિનંદન

  ડો.કિશોરભાઈ એમ.પટેલ

 10. mane maja aavi, tame roj aavu kai naw lavo to gam se

  • ravi rathod
  • August 20th, 2010

  hi tapan bhai me tmaru grup 2 divas thya join karyu 6 pan mane hji sudhi ek pan msg malyu nathi to plz send karo

  • ashish dodiya
  • September 8th, 2010

  sms khubaj gamyo
  sms daroj bahuj saras hoy chhe

 11. dera sir ,

  i like ur block

  bt i want ur help sir
  pls this type gazal mp3 ya sms i want pls send me mail
  jo.krunal@gmail.com

  thanks

  krunal joshi

  • chandravadan
  • October 1st, 2010

  BOLG GAMYO !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see on Chandrapukar, Tapan !

  • Hardik Patel
  • October 14th, 2010

  Tapan Bhai

  Khare Khare khubaj saras Shyari Che ………Thanx

  Your Friend,
  Hardik Patel (Kadi)
  +919824934882

  • Dharmendra Trivedi
  • October 29th, 2010

  Tapanbhai
  Hu to Daily Aa block joi lau 6u
  Mane khubaj janavanu male 6e
  i like it very very much

  • Kashyap Soni
  • November 4th, 2010

  Hi there, I really like your blogs, I’m using every single day……one more thing I want to let you know that there are so many festivals going around us, example, Diwali, Navratri, Makar Sankranti, etc…. So I would like you to post related quotas in Gujarati language. I really like your site. Thank you so much. I really appreciate.

  • pallu
  • December 3rd, 2010

  Hello! It’s a really very nice blog with lot’s of fun with knowledge. We love gujarat & gujarati language , gujarati people. So this is a best way to proud to be a gujarati.

  • shashvat
  • December 30th, 2010

  jyre tamaro blog jova ma aave 6 thre sache aavu thi 6 k aaj na aa gokhanya aabhiyas ma aavu rachnatmak jaruri 6.aane aava kavi ni.

 12. HI, Tapan, i got nice gujarati sms by u.. i like very much your blog and sms…

  • chandravadan
  • February 5th, 2011

  Tapan,
  Blog Gamyo…..Khub Ja Gamyo !
  Short & Sweet SMS Posts !
  Best Wishes !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your recent visit/comment on Chandrapukar !

  • VIRAL GOSWAMI
  • February 20th, 2011

  BAPU MAJA AAVI GAY HO KHUBAJ AANAD AAVYO.

  • juti
  • March 2nd, 2011

  OK

  • Anil Patel
  • March 10th, 2011

  apani gujrati bhasa world ni sarvshreshth bhasa chhe apana badha bhagvan ane mahan sant pan mostoff gujrat maj thai gaya gujrati bhasa a sathvare tame khubaj agal vadho evi mari subhechchha …….bahuj saras saral lakho chho

  • અનિલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર….અને બ્લોગ પર પધારતા રહેજો….

  • Anil Patel
  • March 10th, 2011

  vah bhai vah

  • Bhaumik Patel
  • March 12th, 2011

  તપનભાઈ આપનો બ્લોગ ખુબ ખુબ ગમ્યો

  બસ આવી રીતે ગુજરાત નુ અને ગુજરાતી ઓનુ નુ નામ રોશન કરતા રહો….

  • જરૂર થી હું ગુજરાતી છું અને તેનું મને માન છે…
   ખૂબ ખૂબ આભાર ભૌમિક્ભાઈ…

  • balkrishna
  • March 16th, 2011

  superb bhai tapan masaallah
  kya baat, kya baat, kya baat
  gujrati gaurav ne mara taraf thi best of luck

  • તમારા જેવા મિત્રોનો સાથ છે ત્યાં સુધી ગુજરાતી નું ગૌરવ હું વધારતો રહીશ અંતિમ સ્વાસ સુધી.

  • jalpa b. gondalia”ZRMR”
  • May 8th, 2011

  bhu j mja avi gai..

 13. GOOGLE ACCOUNT HOVA CHHATA MARO MOBILE NUMBER SUBSCRIPTION THATO NATHI TO EMAIL DWARA RITE JANAVASO

  AT:GAUCHARA NA MUVADA
  TA:KAPADVANJ
  DIST:KHEDA
  MO:8469205455

 14. I LIKE THIS BLOG

 15. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ

  • ANKUR.A.GONDALIYA
  • September 17th, 2011

  my name is ankur
  apna msg khub sara ave 6 ava ne ava life time moklata rejo

  • kamleshkdm@yahoo.com
  • October 3rd, 2011

  jordar ,solide ,mind blowing site tapan bhai. mane bow gamya tamara msg………………………..k

 16. મને તો આવત ખુબ ગમી અને એવી ઈચ્છા રાખું છું કે તમે મને આવું શીખવાડો મહેરબાની આપની મારો સંપર્ક સાંધવા ૯૪૨૯૧૮૭૧૭૮

  • racchu
  • December 5th, 2011

  its a very good quotes but i think u have to make category wise quotes. so everyone can chose their own interest. i want for education but i couldn’t see that..

  • vishal shah
  • December 18th, 2011

  મને તમારો આ બ્લોગ બહુ ગમ્યો છે.હું એક ગુજરાતી છું એટલે મને ગર્વ છે આ બ્લોગ માટે.

 17. i like thes dear freind………..good

 18. vainsh. kajal.
  .
  tapanbhai tamaro blog khub sundar 6e

 19. વૈંશ કાજલ
  હુ તમને ગજલ મોકલુ છુ

  ગજલ એટ્લે તારુ સ્મરણ અને તુ ,
  ગજલ એટ્લે તારી યાદ અને તુ ,
  ગજલ એટ્લે તારો અહેસાસ અને તુ,
  ગજલ એટ્લે મારી હર સાસ અને તુ ,
  ગજલ એટ્લે મારુ સર્વસ્વ્ તુ .

  લી
  કાજલ્

 20. Hello and thanks for gujarati
  Can u share some quotes or shayari or kavita as i have to perform stage conduct for progam ” Sannma Samaroh “

  • nilesh patel
  • March 15th, 2012

  tamaro blog khubaj gmyo ane man bhari ne manyo aam navi shayri thi amne khush karata raho

  • jignesh
  • April 4th, 2012

  ખરેખર ખુબજ સારો બ્લોગ છે તપન ભાઇ…
  અને તમારા જેવા ભાઇ ગુજરાત ને મળ્યા તે તો ગુજરાત માટે આનંદ ની વાત છે…..
  બસ આવી રીતે ગુજરાત નુ અને ગુજરાતી ઓનુ નુ નામ રોશન કરતા રહો…. તપનભાઇ હુ તમને એક નાનકડી Riquest કરુ છું કે તમે મારા Blog ની એક વાર મુલાકાત લો. (બ્લોગ નુ નામ-હેપી ગુજરાતી કલબ સરનામુ-sitaparajignesh.blogspot.com) આશા રાખુ છુ કે તમે blog પર પધારશો

 21. ખરેખર ખુબજ સારો બ્લોગ છે તપન ભાઇ…
  અને તમારા જેવા ભાઇ ગુજરાત ને મળ્યા તે તો ગુજરાત માટે આનંદ ની વાત છે…..
  બસ આવી રીતે ગુજરાત નુ અને ગુજરાતી ઓનુ નુ નામ રોશન કરતા રહો…
  તમે પણ મારા બ્લોગની વિઝિટ મારતા રહેજો.નીચે લીન્ક આપી છેઃ jigneshsitapara.blogspot.com/

  • kaushik
  • July 12th, 2012

  tamara sms chalu karaviya se pan chalu thaya nath
  and paisa kapay 6e

  • Ha Paisa Ekj Var Kapashe Pachhi Na Kapay…
   Kem Ke Mara Grup Ma 11000 Membar Chhe Ane Te Koine Paisa Nathi Kapata To Tamare Kai Rite Kapay.

  • ABHEY CHOUHAN
  • August 6th, 2012

  તપનભાઈ આપનો બ્લોગ ખુબ જ ગમ્યો..sms નો સિલસિલો ચાલુ રાખજો..
  MANE GAMTU TAME API DITU

  • sardarbhai k patel
  • October 25th, 2012

  kharekhar tapanbhai aapno blog khubaj gamyo,,,sardarbhai [lakhtar]

  • mahendra vankar
  • March 15th, 2013

  hi tapnbhai
  mane tamaro aa blog khubaj gamyo
  me aje tran thi char vakhath apani sait ni mulakat lidhi mane khubaj maja avi theks

  • mahendra vankar
  • March 15th, 2013

  me aje tran thi char vakhath apani sait ni mulakat lidhi mane khubaj maja avi theks

  mahendra vankar :
  Your comment is awaiting moderation.
  hi tapnbhai
  mane tamaro aa blog khubaj gamyo
  me aje tran thi char vakhath apani sait ni mulakat lidhi mane khubaj maja avi theks

 22. ઓહો………………. ખુબજ ખુબજ ખુબજ સરસ બ્લોગ!!!!!!!!!!!!!!!!!!!!!
  તમારી કલમ ખુબજ સારી ચાલે છે!!!!!

 23. તપનભાઈ
  ખરેખર ખુબજ સારો બ્લોગ છે તપન ભાઇ…
  અને તમારા જેવા ભાઇ ગુજરાત ને મળ્યા તે તો ગુજરાત માટે આનંદ ની વાત છે…..

 24. like

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: