મકરસંક્રાંતિની શુભેચ્છાઓ અને મકરસંક્રાંતિ SMS 2012
ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને
મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ.
મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.
==============================
મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ,
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
ચગી પતંગ અને ખીલી ગયું દિલ,
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
==============================
મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ
મકાઈની રોટલી, સરસવનો સાગ
દિલની ખુશી મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
મકાઈની રોટલી, સરસવનો સાગ
દિલની ખુશી મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
==============================
તનમાં મસ્તી મનમાં ઉમંગ
મિત્રો સાથે મળી ચગાવીએ પતંગ
આકશમાં ભરી દઈએ પ્રેમનો રંગ.
==============================
મિત્રો સાથે મળી ચગાવીએ પતંગ
આકશમાં ભરી દઈએ પ્રેમનો રંગ.
==============================
ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે, ચાલી વાદળોને સંગ
લઈને મારા ઉમંગ, આ તો પ્રિયતમાને ગામ ચાલી રે.
લઈને મારા ઉમંગ, આ તો પ્રિયતમાને ગામ ચાલી રે.
==============================
-આ SMS બીજી ભાષા માંથી રૂપાંતર કરેલ છે.
-તપન પટેલ














l
Khub saras 6
Khub Khub Aabhar..
મકરસક્રાંતી ની તમને તેમજ તમરા પરિવારને અંતરપૂર્વક ની શુભેચ્છાઓ …
Tnks & Same 2 U
મકરસક્રાંતીની તમને તેમજ તમારા પરિવારને અંતરપૂર્વકની શુભેચ્છાઓ
ખુબ ખુબ આભાર
આપને પણ મકર સક્રાંતિની શુભેચ્છા
ખુબ ખુબ આભાર…
અમારા તરફ થી પણ આપને ખુબ ખુબ શુભેચ્છા. આ રીતે શાયરીઓ મોકલતા રહેશો.
નરેન્દ્ર્સિંહ
Tnks..
તપનભાઈ ..આપનો આભાર શુભેચ્છાઓ બદલ..અને પોસ્ટ વિલંબથી જોઈ શકી છું ચ્છેલ્લા પખવાડીયાથી બહાર હતી.અસ્તુ.
khub khub aabhar…